• Gujarati News
  • પેપર રીડિંગ કમ્પિટિશન યોજાઈ

પેપર રીડિંગ કમ્પિટિશન યોજાઈ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિટી રિપો‌ર્ટર વડોદરા
એમએસ યુનિવર્સિ‌ટીના ડિપા‌ર્ટમેન્ટ ઓફ ઈન્ગિલીશ દ્વારા સ્ટુડન્ટ્સ રિસર્ચ એક્ટિવિટીમાં રસ કેળવે અને રિસર્ચ કરનારા સ્ટુડન્ટ્સને પ્લેટફોર્મ મળે તે હેતુથી બે દિવસીય એ કે રામાનુજન પેપર રિડિંગ કમ્પિટિશન’ યોજાઈ હતી.આ કમ્પિટિશનમાં ગૃપ કેટેગરીમાં ફર્સ્ટ વિનર તરીકે અનન્યા દાસ, સ્નેહા નાયર એમએસયુ ફર્સ્ટ વિનર જ્યારે સેકન્ડ વિનર તરીકે સેન્ટ્રલ યુનિર્વસિટી ઓફ ગુજરાતના અભિલાષા જયચંદ્રા, અંકિતા શર્મા જાહેર થયા હતા. જ્યારે ઈન્ડિવિડયુઅલ કેટેગરીમાં અહેમદનગર કોલેજની નિમિષા બંદેલુ, ગોવા યુનિવર્સિ‌ટીની પાલિયા ગોવનકર અને ભાવનગર યુનિવર્સિ‌ટીની હિ‌રવા વોરાએ અનુક્રમે ફર્સ્ટ, સેકન્ડ અને થ‌ર્ડ‌ વિનર બન્યાં હતા.