• Gujarati News
  • ઉશ્કેરાટભર્યાં ભાષણ સુરુચિ ભંગ ગણાશેૃચ્ ’વડોદરા લોકસભાની ચૂંટણીમાં આદર્શ આચારસંહિ‌તાનો અમલ

ઉશ્કેરાટભર્યાં ભાષણ સુરુચિ ભંગ ગણાશેૃચ્/’વડોદરા લોકસભાની ચૂંટણીમાં આદર્શ આચારસંહિ‌તાનો અમલ શરૂ થઈ ગયો છે. ત્યારે જિલ્લા કલેકટર અને પોલીસ કમિશનરે શબ્દોથી થતા સુરુચિભંગ માટે પણ ગુનો દાખલ થઈ શકે તેવું જાહેરનામું બહાર પાડયું છે. સામાન્ય રીતે ભાષણો આપતી વખતે મતદારને રીઝવવા માટે વક્તા દ્વારા વાણી પર સંયમ રખાતો નથી. આવા સમયે માહોલ બગડતો હોય છે અને તેની સીધી અસર કાયદો અને વ્યવસ્થા પર પડતી હોય છે. આ સ્થિતિ માટે છટાદાર ભાષણોમાં કોઈના ેમાાનભંગ કરવો, ચાળા પાડવા કે નકલો કરવી, ચિત્રો, નિશાનીઓ, જાહેર ખબરો, તૈયાર પદાર્થો, વસ્તુઓ દ્વારા કે તેના ફેલાવા દ્વારા સુરુચિભંગ થશે તો પણ કાર્યવાહી કરવામાં આવશે.ૃચ્/’

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા. લોકસભાની ચૂંટણીમાં આદર્શ આચારસંહિ‌તાનો અમલ શરૂ થઈ ગયો છે. ત્યારે જિલ્લા કલેકટર અને પોલીસ કમિશનરે શબ્દોથી થતા સુરુચિભંગ માટે પણ ગુનો દાખલ થઈ શકે તેવું જાહેરનામું બહાર પાડયું છે. સામાન્ય રીતે ભાષણો આપતી વખતે મતદારને રીઝવવા માટે વક્તા દ્વારા વાણી પર સંયમ રખાતો નથી. આવા સમયે માહોલ બગડતો હોય છે અને તેની સીધી અસર કાયદો અને વ્યવસ્થા પર પડતી હોય છે. આ સ્થિતિ માટે છટાદાર ભાષણોમાં કોઈના ેમાાનભંગ કરવો, ચાળા પાડવા કે નકલો કરવી, ચિત્રો, નિશાનીઓ, જાહેર ખબરો, તૈયાર પદાર્થો, વસ્તુઓ દ્વારા કે તેના ફેલાવા દ્વારા સુરુચિભંગ થશે તો પણ કાર્યવાહી કરવામાં આવશે.