તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • સોમા તળાવ પાસે ધંધાની હરીફાઇમાં હુમલો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સોમા તળાવ પાસે ધંધાની હરીફાઇમાં હુમલો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા. સોમા તળાવ શાકમાર્કેટ પાસે મુરઘી ચિકનના વેપારની બાબતે અગાઉના ઝઘડાની અદાવતે યુવક પર હુમલો કરાતા વાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી.
આજવા રોડ એકતાનગર પાસે રહેતા હજરૂદ્દીન જલાઉદ્દીન ઉર્ફે જેલુભાઇ તરાસિયાના ફોઇના દીકરા કલ્લુ ઉર્ફે ઇમ્તિયાઝ સાથે ત્રણ મહિ‌ના પહેલા મુરઘી ચીકનના વેપાર બાબતે સોમાતળાવ રાઠોડિયા વાસમાં રહેતા ભોદુ, કાલુ, શેરૂ અને સિકન્દર નામના શખ્સને મારામારી થઇ હતી. તેની અદાવતે બુધવારે ચારે શખ્સોએ હજરૂદ્દીનને ઇંટ મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

વધુ વાંચો