તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • મા. શિક્ષક સંઘના હોદ્દોદારોની બે વર્ષ માટે નિમણૂંક ૃચ્ ’વડોદરા વડોદરા શહેર માધ્યમિક શિક્ષક સંઘ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મા. શિક્ષક સંઘના હોદ્દોદારોની બે વર્ષ માટે નિમણૂંક ૃચ્/’વડોદરા વડોદરા શહેર માધ્યમિક શિક્ષક સંઘની ગઇકાલે મળેલી સાધારણ સભામાં હાજર ૨૦૦થી વધુ શિક્ષકોએ સર્વાનુમત્તે પ્રમુખ, ઉપપ્રમુખ સહિ‌તના હોદ્દેદારોની નિમણૂંક કરી હતી. જેમાં પ્રમુખ તરીકે કિરણ પી. પટેલ, ઉપપ્રમુખ જયેશ સી. પટેલ, ઉપપ્રમુખ પ્રભાતસિંહ રાવલ, મહામંત્રી ડૉ. મહેશ ચૌધરી, મંત્રી કૌશિક બારોટ, શૈલેષ કટારીયા, જયેશ પંચાલ, સંગઠન મંત્રી ડી.આર.શર્મા, મીડીયા કન્વીનર શ્યામસિંહ મૌર્ય, કાર્યાલય મંત્રી શંકરલાલ વણકર, માવાભાઇ વણકર, કોષાધ્યાક્ષ અજય શૈવનો સમાવેશ થાય છે.ૃચ્/’

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ત્રણ વર્ષથી હોદ્દેદારોની નિમણૂંક જ કરાઇ નથી : શિક્ષક સંઘની સાધારણમાં લેવાયેલો નિર્ણય

ભાસ્કર ન્યૂઝ. વડોદરા

વડોદરા શહેર માધ્યમિક શિક્ષક સંઘની ગઇકાલે મળેલી સાધારણ સભામાં સંઘના કાયમી હોદ્દેદારોની નિમણૂંકનો નિર્ણય લેવાયો હતો. બેઠકમાં હાજર શિક્ષકોએ સંઘના હોદ્દેદારોમાં પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી, સંગઠનમંત્રી, કાર્યાલય મંત્રી સહિ‌તના હોદ્દેદારોની બે વર્ષ માટે નિમણૂંકો કરી હતી.

શહેરના પોલોગ્રાઉન્ડ ખાતે આવેલા શિક્ષક ભવન ખાતે વડોદરા શહેર માધ્યમિક શિક્ષક સંઘની મળેલી સાધારણ સભામાં હાજર ૨૦૦થી વધુ શિક્ષકોએ સર્વાનુમત્તે પ્રમુખ, ઉપપ્રમુખ સહિ‌તના હોદ્દેદારોની નિમણૂંક કરી હતી. જેમાં પ્રમુખ તરીકે કિરણ પી. પટેલ, ઉપપ્રમુખ જયેશ સી. પટેલ, ઉપપ્રમુખ પ્રભાતસિંહ રાવલ, મહામંત્રી ડૉ. મહેશ ચૌધરી, મંત્રી કૌશિક બારોટ, શૈલેષ કટારીયા, જયેશ પંચાલ, સંગઠન મંત્રી ડી.આર.શર્મા, મીડીયા કન્વીનર શ્યામસિંહ મૌર્ય, કાર્યાલય મંત્રી શંકરલાલ વણકર, માવાભાઇ વણકર, કોષાધ્યાક્ષ અજય શૈવનો સમાવેશ થાય છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

વધુ વાંચો