તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • ટ્રેનની અડફેટે આવી ગયેલી મહિ‌લાનું મોતૃચ્ ’વડોદરા નવાયા‌ર્ડ‌ બ્રિજ પાસે પ૦ વર્ષી‍ય લાલીબહેન ટ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટ્રેનની અડફેટે આવી ગયેલી મહિ‌લાનું મોતૃચ્/’વડોદરા નવાયા‌ર્ડ‌ બ્રિજ પાસે પ૦ વર્ષી‍ય લાલીબહેન ટ્રેનની અડફેટે આવી ગયાં હતાં. ટ્રેનની ટક્કર વાગતાં તેઓને ગંભીર ઈજાઓ થવા પામી હતી. ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલ મહિ‌લાનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. રેલવે પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે તેમના મૃતદેહને પોસ્ટ મો‌ર્ટમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી. નવાયા‌ર્ડ‌ની ઓલ્ડ આશાપુરી સોસાયટીમાં રહેતાં પ૦ વર્ષીય લાલીબેન જશુભાઈ પરમાર ઘરકામ કરે છે. તેઓ બુધવારે રાત્રે ડી કિેબનથી બાજવા વચ્ચે આવેલા નવાયા‌ર્ડ‌ ખાતેના નવા બ્રિજ પાસેથી પસાર થઈ રહ્યાં હતાં. દરમ્યાન પુરઝડપે આવતી ટ્રેનની અડફેટે આવી ગયાં હતાં. ટ્રેનની ટક્કર વાગતાં તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયાં હતાં. બનાવને પગલે વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી હતી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ.વડોદરા

નવાયા‌ર્ડ‌ બ્રિજ પાસે પ૦ વર્ષી‍ય લાલીબહેન ટ્રેનની અડફેટે આવી ગયાં હતાં. ટ્રેનની ટક્કર વાગતાં તેઓને ગંભીર ઈજાઓ થવા પામી હતી. ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલ મહિ‌લાનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. બનાવની જાણ થતાં રેલવે પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે તેમના મૃતદેહને પોસ્ટ મો‌ર્ટમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી.

નવાયા‌ર્ડ‌ની ઓલ્ડ આશાપુરી સોસાયટીમાં રહેતાં પ૦ વર્ષીય લાલીબેન જશુભાઈ પરમાર ઘરકામ કરે છે. તેઓ બુધવારે રાત્રે ડી કિેબનથી બાજવા વચ્ચે આવેલા નવાયા‌ર્ડ‌ ખાતેના નવા બ્રિજ પાસેથી પસાર થઈ રહ્યાં હતાં. દરમ્યાન પુરઝડપે આવતી ટ્રેનની અડફેટે આવી ગયાં હતાં. ટ્રેનની ટક્કર વાગતાં તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયાં હતાં. બનાવને પગલે વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી હતી. ગંભીર ઈજાઓને પગલે તેમનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. તેમના મૃત્યુની જાણ થતાં પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. રેલવે પોલીસને ઘટનાની જાણ થતાં તેઓ તુરંત ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા. પોલીસે તેમના મૃતદેહને પોસ્ટ મો‌ર્ટમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

વધુ વાંચો