તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • ઝીરો વેસ્ટ સિટી માટે ૩ મહિ‌ના ખાસ સફાઇ ઝુંબેશ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઝીરો વેસ્ટ સિટી માટે ૩ મહિ‌ના ખાસ સફાઇ ઝુંબેશ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા.ઝીરો વેસ્ટ સિટીઝ અને ટોટલ સેનિટેશન કાર્યક્રમ અંતર્ગત શહેરમાં ત્રણ મહિ‌ના ખાસ સફાઇ કરવામાં આવનાર છે વો‌ર્ડ‌ વિસ્તાર માટે એકશન પ્લાન બનાવવાની તાકિદ કરી દેવામાં આવી છે.ઝીરો વેસ્ટ સિટીઝ માટે મેયરની અધ્યક્ષતામાં બોલાવવામાં આવેલી બેઠકમાં મંદિરો અને તળાવમાંથી નીકળતા ફુલહાર પાંદડા, શ્રીફળના નિકાલ માટે વ્યવસ્થા ગોઠવવા તાકીદ કરાઇ હતી. ઉપરાંત ઝોનમાં આવેલા માર્ગો ઉપર કચરો જોવા ના મળે તેમ કરવાની ડે.કમિશનર,સહિ‌ત અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

વધુ વાંચો