તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • અનીતિધામ ચલાવતા દંપતી સહિ‌ત ૪ જેલમાં

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અનીતિધામ ચલાવતા દંપતી સહિ‌ત ૪ જેલમાં

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા. સુભાનપુરાશ્રીજી ડુપ્લેક્ષના ભાડાના મકાનમાં બુધવારે પોલીસે દરોડો પાડી કુંટણખાનું ચલાવતી દંપતી ધર્મેશ ઇશ્વર માળી અને ઉષા ધર્મેશ માળીને ઝડપી પાડયા હતાં. પોલીસે ગ્રાહક છાણીના પ્રકાશ છગન પરમાર અને ભાવેશ ઉર્ફે ઇમરાન ઇસ્માઇલ ઘાંચીની પણ ધરપકડ કરી હતી.દંપતી ૩ કોલગર્લને ઘરમાં રાખીને દેહવેપારનો વ્યવસાય કરાવતું હતું. ચારે જણને ગુરુવારે કો‌ર્ટમાં રજૂ કરતાં તમામને જ્યુડીશીયલ કસ્ટડીમાં મોકલી અપાયા હતા. પોલીસે મકાન ભાડે અપાવનાર જ્યંતિલાલ જમનાદાસ સાગરેની અટકાયત કરી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

વધુ વાંચો