તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • ટ્રેનની ટિકિટ કન્ફર્મ કરાવવાના બહાને ૃચ્ ’યુવક સાથે ~૩૨ હજારની છેતરપિંડી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટ્રેનની ટિકિટ કન્ફર્મ કરાવવાના બહાને ૃચ્/’યુવક સાથે ~૩૨ હજારની છેતરપિંડી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ . વડોદરા
રેલવે ટિકિટ કન્ફર્મ કરાવી આપવાના બહાને ઠગાઇ કરતી ટોળકીએ બંગાળના યુવક સાથે ~ ૩૨ હજારની મતાની ઠગાઇ કરી હતી.
વડોદરા રેલવે સ્ટેશન પર ટીસીના સ્વાંગમાં ફરતી ભેજાબાજ ટોળકીએ ૩૦ થી વધુ પરપ્રાંતિયોને ટિકિટ કન્ફર્મ કરાવી આપવાના બહાને તેમની સાથે છેતરપિંડી કરી હતી. ટોળકીના સૂત્રધાર સહિ‌ત ૭ સાગરીતોની રેલવે પોલીસે ધરપકડ કરી હતી. પોલીસે બંનેને કો‌ર્ટમાં રજૂ કરી ૩ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.
બીજા કાસ્તાનમાં મૂળ બંગાળના અને હાલ ઉમરગામ વૃંદાવન સ્ટુડિયોમાં કેટરિંગની નોકરી કરતા રાજીવ હારૂ દત્તા ગત ૩ ફેબ્રુઆરીએ વતનમાં જતા હતા.ત્યારે વડોદરા રેલવે સ્ટેશને તેમને સુભાષ રામએક્વલમ્ મહંતોટિકિટ કન્ફર્મ કરાવી આપવાના બહાને કાલાઘોડા લઇ ગયો હતો. જ્યાં વિજય અને ભોલાએ એટીએમ કા‌ર્ડ‌નો પિન નંબર મેળવી તેમાંથી ~૨૧પ૦૦ અને અન્ય મતા મળી કુલ ~૩૨ હજારની મતાની છેતરપિંડી કરી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

વધુ વાંચો