તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • આજે ઇક્વિટી ઇન્વેસ્ટમેન્ટ્સ વિશે ટોક

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આજે ઇક્વિટી ઇન્વેસ્ટમેન્ટ્સ વિશે ટોક

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિટી રિપો‌ર્ટર વડોદરા
વ્યવસાયે ત્વચાના રોગોના તબીબ પણ શેરબજારમાં રોકાણ અને તેનો અભ્યાસ કરતાં કરતાં તજજ્ઞ બનેલા ડો. હિ‌તેશ પટેલ વેબસાઈટ વેલ્યૂપિકર અને ધીઇક્વિટીડેસ્ક નામની વેબસાઈટના સંચાલક પણ છે. તેમનું આવતીકાલે શુક્રવારે સાંજે ૬.૧પ કલાકે બરોડા મેનેજમેન્ટ એસોસિયેશન ખાતે ઇક્વિટી ઇન્વેસ્ટમેન્ટ્સ વિશે લેકચર યોજાશે.
તેઓ ઇક્વિટી ઇન્વેસ્ટમેન્ટ્સ : વ્હાય, વ્હેન, હાઉ - ડુઝ એન્ડ ડોન્ટ્સ’ વિષય પર લેકચર આપશે. આ લેકચરમાં તેઓ શેરબજાર સાથે સંકળાયેલા કેટલાક પ્રાસંગિક મુદ્દાઓની ડિટેઈલમાં ચર્ચા કરશે. આ લેકચરનો મુખ્ય હેતુ સ્ટોક માર્કેટ્સમાં કેવી રીતે રોકાણ કરીને સારુ રિટર્ન મેળવી શકાય તે વિશેની માહિ‌તી આપવાનો છે. તેઓનું માનવું છે કે, વ્યકિતએ શેરબજાર અને કંપનીઓ વિશે જાતમાહિ‌તી મેળવીને જ રોકાણ કરવું જોઈએ. ડો. હિ‌તેશ પટેલ ગોત્રી ઇએસઆઈ હોસ્પિટલમાં કંસલ્ટન્ટ ડર્મિ‌ટોલોજિસ્ટ તરીકે કાર્યરત છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

વધુ વાંચો