તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • આજે છત્રપતિ શિવાજીનો ઈતિહાસ જાણવાની તક

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આજે છત્રપતિ શિવાજીનો ઈતિહાસ જાણવાની તક

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિટી રિપો‌ર્ટર વડોદરા
દેશના રજવાડાઓના કેટલાક મહારાજાઓનો ઈતિહાસ તો ક્યારેય ભૂલાય તેવો નથી. જેમાંના એક છત્રપતિ શિવાજી મહારાજ છે. શહેરની ઈપ્સિત સંસ્થા દ્વારા બરોડિયન્સને તેમના ઈતિહાસને જાણવાનો એક અવસર આપ્યો છે.
આજથી ત્રદિવીસીય એક લેક્ચર સીરિઝનું આયોજન કરવામાં આવ્યું છે. શિવપ્રતાપ કથનમાં શિવાજી મહારાજના જીવનના કેટલાક સોનેરી પ્રસંગો વિશે જાણવા મળશે. જેમાં શિવશાહીર બ.મો.પુરંદરેના શિષ્ય ગણેશ ધાપલે લેક્ચર આપશે. જે અંતર્ગત ત્રણ દિવસ શિવાજી મહારાજ રિલેટેડ ત્રણ જુદા જુદા વિષયો પર તેઓ બોલશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

વધુ વાંચો