તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • પ્રિન્સિપાલ ૃચ્ ’ઓબ્ઝર્વરની ૃચ્ ’ભૂમિકામાં હશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રિન્સિપાલ ૃચ્/’ઓબ્ઝર્વરની ૃચ્/’ભૂમિકામાં હશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિટી રિપો‌ર્ટર વડોદરા
સેન્ટ્રલ બો‌ર્ડ‌ ઓફ સેકન્ડરી એજ્યુકેશન ((સીબીએસઈ)) સ્કૂલ્સમાં બો‌ર્ડ‌ એક્ઝામમાં પ્રેક્ટિકલમાં હવે ઓબ્ઝર્વરની નજર રહેશે. આ ઓબ્ઝર્વર દ્વારા પ્રેક્ટિકલ દરમિયાન આવનાર ખામીઓ અને ખૂબીનો રિપો‌ર્ટ બનાવી બો‌ર્ડ‌ને મોકલવામાં આવશે. ત્યાર બાદ બો‌ર્ડ‌ રિપો‌ર્ટના આધારે સ્કૂલ પર કાર્યવાહી કરાશે. સીબીએસઈએ હાલમાં સ્કૂલના પ્રિન્સીપાલને ઓબ્ઝર્વરનો ચાર્જ આપ્યો છે. તેઓ વેબ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સુવિધાઓ, પ્રેક્ટિકલ સિલેબસ મુજબ કાર્ય થાય છે કે નહિ‌ તે જોશે. દરેક વિષયના ઓબ્ઝર્વરના સબ્જેક્ટમાં એક્સપ‌ર્ટ થવું જરૂરી છે. તેથી પ્રિન્સીપાલ જે વિષયમાં નિષ્ણાત હશે તે વિષયની જવાબદારી તેમને સોંપાશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

વધુ વાંચો