તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • બોડી બિલ્ડિંગની ૭૦થી ૭પ કેટેગરીમાં નામદેવ પાંચમા ક્રમે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બોડી બિલ્ડિંગની ૭૦થી ૭પ કેટેગરીમાં નામદેવ પાંચમા ક્રમે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિટી રિપો‌ર્ટર વડોદરા
તાજેતરમાં મહારાષ્ટ્રના પૂના ખાતે ક્લાસિક મેન એન્ડ હ્યુમન ઓલ ઈન્ડિયા સિનીયર બોડી બિલ્ડિંગ ચેમ્પિયનશિ ૨૦૧૪નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભારતભરમાંથી કુલ ૨૭૦ જેટલા પ્લેય‌ર્સે ભાગ લીધો હતો. જેમાં વડોદરાના પ્લેય‌ર્સે પણ પાર્ટિ‌સિપેટ કર્યું હતું. જેમાં વડોદરાના દિપક સોલંકીએ ૭૦થી ૭પની કેટેગરીમાં ટોપ ટેનમાં સ્થાન મેળવ્યું હતું.
ગુજરાતના વડોદરામાંથી ૭ પ્લેય‌ર્સ, સુરતના પ પ્લેય‌ર્સ, અંકલેશ્વરના ૨ મળીને કુલ ૧૪ બોડી બિલ્ડ‌ર્સે ભાગ લીધો હતો. વડોદરાના પ્લેયરમાં દિપક સોલંકીએ ૭૦થી ૭પની કેજી કેટેગરીમાં ટોપ ટેનમાં સ્થાન મેળવ્યું છે. આ ઉપરાંત અન્ય પ્લેયર નામદેવ મોરેએ ૬૦થી ૬પ કેજી કેટેગરીમાં પાંચમું સ્થાન મેળવ્યું હતું. જેમાં તેમને ~પ૦૦૦ કેશ તથા મેરિટ સર્ટિ‌ફિકેટ આપવામાં આવ્યું છે. આમ, ઓલ ઈન્ડિયા લેવલની આ સ્પર્ધામાં શહેરના પ્લેય‌ર્સે બેસ્ટ પરફોર્મન્સ આપી પોતાનું સ્થાન જમાવ્યું હતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

વધુ વાંચો