તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • ગોરવામાં બે બંધ ફલેટનાં તાળાંૃચ્ ’તોડી ~૭પ હજારની ચોરી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગોરવામાં બે બંધ ફલેટનાં તાળાંૃચ્/’તોડી ~૭પ હજારની ચોરી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ . વડોદરા
ગોરવા તળાવ પાસેના વૃંદાવન પાર્ક એપા‌ર્ટમેન્ટનાં બે બંધ મકાનોનાં તાળાં તોડી તસ્કરો રોકડ અને દાગીના મળી કુલ ~૭પ હજારની મતાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.
ગોરવા લક્ષ્મીપુરા રોડના મયૂર પાર્ક એપા‌ર્ટમેન્ટમાં રહેતા જીનલ બિપીનભાઇ શેઠ અલકાપુરીની ખાનગી ઓફિસમાં નોકરી કરે છે. તેમના કાકા મુકુંદભાઇ શેઠના દીકરા અંકુર ગોરવા તળાવ પાસેની વૃંદાવન પાર્ક સોસાયટીમાં રહે છે. અંકુર શેઠ ગત ૨૬મીએ પરિવાર સાથે ગોવા ફરવા ગયા હતા. દરમિયાન તસ્કરોએ તાળા તોડી સોના-ચાંદીના દાગીના અને રોકડા ~૨ હજાર મળી કુલ ~૬૭ હજારની મતાની ચોરી થઇ ગઇ હતી.
આ ઉપરાંત તેના નીચેના ફ્લેટમાં રહેતા જગદીશ અંબાલાલ પંડયાના બંધ મકાનનું તાળું તોડી તેમાંથી રોકડા ~૮ હજારની ચોરી થઇ હતી.આ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

વધુ વાંચો