• Gujarati News
  • કિશોરીને ભગાડી જનાર સામે ફરિયાદ

કિશોરીને ભગાડી જનાર સામે ફરિયાદ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા. મકરપુરાની ૧૬ વર્ષીય સગીરા બુધવારે સાંજે પોતાના ઘરમાં હતી ત્યારે પોરનો દિલીપ શાહ એક્ટિવા લઈ આવ્યો હતો અને તેને ભગાડી ગયો હતો. કિશોરીને ભગાડવાના મામલે મકરપુરા પોલીસ મથકે ફરિયાદ આપતાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.