તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • ગોલ્ડન ચોકડી પાસેથી દારૂ ૃચ્ ’ભરેલી કાર સાથે બે ઝડપાયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગોલ્ડન ચોકડી પાસેથી દારૂ ૃચ્/’ભરેલી કાર સાથે બે ઝડપાયા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. વડોદરા
ગોલ્ડન ચોકડી પાસેથી વિદેશી દારૂ ભરેલી સેન્ટ્રો કાર સાથે પોલીસે આજવા રોડના બે બૂટલેગરની ધરપકડ કરી હતી. આ શખ્સો દેવગઢબારીયાથી દારૂનો જથ્થો ભરી લાવ્યા હોવાનું પ્રાથમિક પૂછતાછમાં બહાર
આવ્યું હતું.
બનાવ અંગેની વિગતો અનુસાર, ગોલ્ડન ચોકડી પાસેથી વિદેશી દારૂ ભરેલી કાર પસાર થવાની બાતમી આધારે પી.આઈ. મકવાણાએ સ્ટાફ સાથે વોચ ગોઠવી હતી. સાંજે પ વાગ્યાના અરસામાં પસાર થતી સેન્ટ્રો કારને રોકી તપાસ કરતાં વિદેશી દારૂની ૨૭ પેટી મળી આવી હતી. પોલીસે પ્રશાંત રાજીવ જાધવ અને ડેનીશ રમેશ ફોજદારની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

વધુ વાંચો