તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • મેન્ટલ હોસ્પિ.માં ગેસ લીક થતાં ભારે ઉત્તેજના

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મેન્ટલ હોસ્પિ.માં ગેસ લીક થતાં ભારે ઉત્તેજના

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા.કારેલીબાગ વિસ્તારમાં આવેલી મેન્ટલ હોસ્પિટલમાં હાલમાં હોસ્પિટલના રિનોવેશનની કામગીરી ચાલી રહી છે. આ કામગીરી દરમ્યાન આજે સવારે ૧૧ કલાકે
સિક્યુરિટીની કેબિન બનાવવાની હોઈ ત્યાં ખોદકામની કામગીરી કરવામાં આવતી હતી. દરમ્યાન નીચેથી ગેસની પાઈપલાઈન પસાર થતી હોઈ ખોદકામ દરમ્યાન અચાનક ગેસની પાઈપ ડેમેજ થવાની ઘટના બની હતી. જેને કારણે ગેસ લીક થયો હતો. બનાવની જાણ કરતાં સ્ટેશન ઓફિસર મનીષ મોડની આગેવાની હેઠળ ફાયરબ્રિગેડના લાશ્કરએકામગીરી હાથ ધરીને લીક થયેલી ગેસની પાઇપ સીલ કરી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

વધુ વાંચો