તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • શિવજી કી સવારીને અનુલક્ષીને નોપાર્કિંગ ઝોન અને રૂટ ડાયવ‌ર્ટ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શિવજી કી સવારીને અનુલક્ષીને નોપાર્કિંગ ઝોન અને રૂટ ડાયવ‌ર્ટ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ .વડોદરા
આજે મહાશિવરાત્રિ પર્વ નિમિત્તે શહેરની સત્યમ શિવમ્ સુંદરમ્ સમિતિ દ્ધારા ગુરુવારે શિવજી કી સવારી યાત્રાના પગલે બપોરે ૨ વાગ્યાથી યાત્રા પૂરી ન થાય ત્યાં સુધી ટ્રાફિક વ્યવસ્થા જાળવવા માટે શહેર પોલીસ કમિશનરે નો પાર્કિંગ ઝોન અને ડાયવર્ઝન રૂટ અંગે જાહેરનામુ બહાર પાડયું છે. યાત્રા પૂરી ન થાય ત્યાં સુધી કૈલાસપુરી ફૂલબારી નાકાથી કોઠી ચાર રસ્તા, મહારાણી શાંતાદેવી નર્સિંગ હોમ, દાંડિયાબજાર, માર્કેટ ચાર રસ્તા, લાલકો‌ર્ટ, સુરસાગર તળાવ, અમદાવાદી પોળ, ટાવર , કોઠી ચાર રસ્તા સુધીના વિસ્તારમાં નો પાર્કિંગ ઝોન જાહેર કર્યો છે. આ ઉપરાંત ટ્રાફિક વ્યવસ્થાના ભાગરૂપે યાત્રા જે-જે રૂટ પરથી પસાર થાય તેના સંલગ્ન વૈકલ્પિક રૂટ પણ આપવામાં આવ્યા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

વધુ વાંચો