તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • શબ્દ સૂર અનુપમ’ ૃચ્ ’સંગીત કાર્યક્રમ યોજાશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શબ્દ સૂર અનુપમ’ ૃચ્/’સંગીત કાર્યક્રમ યોજાશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિટી રિપો‌ર્ટર વડોદરા
પ્રસાર ભારતીના આકાશવાણી કેન્દ્ર, વડોદરા દ્વારા શહેરના સંગીત રસીકજનો માટે સુગમ સંગીતની સભાનું આયોજન કરાયું છે. સંગીત સભા શબ્દ-સૂર અનુપમ’ ૧ માર્ચ, શનિવારે રાત્રે ગાંધી નગરગૃહ ખાતે યોજાશે.
આ કલાકારોમાં સોલી કાપડિયા, નીશા ઉપાધ્યાય રવીન નાયક, ગાર્ગી વોરા અને ભરત પટેલ ઉપસ્થિત રહી મહેફિલ જમાવશે. આ કાર્યક્રમ રાત્રે ૮.૩૦ કલાકે શહેરના ગાંધી નગરગૃહ ખાતે યોજાશે. સુગમ સંગીતના ચાહકોને ઊંચી કોટિના કલાકારો સાથે સુરમયી રજુઆત કરવમાં સંગત આપનાર વાધો વંૃદનું સંગીત સાંભળવા મળશે.વાદ્યો પર સંગત આપનારા જાણીતા આર્ટિ‌સ્ટ્સ હશે. આ આર્ટિ‌સ્ટ્સમાં કી બો‌ર્ડ‌ પર પિયૂષ ભટ્ટ, તબલા પ્લેયર તરીકે હાર્દિક પટેલ હશે. જ્યારે વાયોલિન પર મહેન્દ્ર પટેલ, વાંસળીના સૂરો કેયુર સોની રેલાવશે. આ ઉપરાંત ઢોલક પર દક્ષેસ પટેલ અને સાઈડ રિધમીસ્ટ તરીકે રણજીત કાંબલે સંગત આપશે. આ કાર્યક્રમમાં ૧૨ વર્ષથી નાની વયના બાળકોને ન લાવવાનું જણાવવામાં આવ્યું છે. આ કાર્યક્રમને માણવા કોઈ ફી રાખવામાં આવી નથી. તેથી વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ આપવામાં આવશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

વધુ વાંચો