તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • સાંસરોદ ગામનો તલાટી ~૨૦ ૃચ્ ’હજારની લાંચ લેતા પકડાયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાંસરોદ ગામનો તલાટી ~૨૦ ૃચ્/’હજારની લાંચ લેતા પકડાયો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા. ભરૂચના પાલેજ ગામના ઇબ્રાહીમ મહંમદ મલેક કરજણના સાંસરોદ ગામ પાસેના શોપિંગ કોમ્પલેક્ષની દેખરેખ રાખે છે. આ કોમ્પલેક્ષ સુરતના અસ્તાકભાઇ બનાવી રહ્યા છે. કોમ્પલેક્ષની દુકાનોમાં લાઇટ અને પાણીની સુવિધા માટે વેરા પાવતીની નકલની જરૂરિયાત ઊભી થતી હોય છે. ઇબ્રાહીમ મલેક સાંસરોદ ગામના તલાટી કમ મંત્રી અંબાલાલ કે. પરમાર પાસે પાવતીની નકલ લેવા માટે ગયા હતાં.દરમિયાન તલાટીએ તેમની પાસેથી નકલના ~૨૦ હજારની લાંચ માગી હતી. એસીબીએ છટકુ ગોઠવી તલાટી કમ મંત્રી અંબાલાલ પરમાર રંગેહાથ ઝડપી પાડયા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

વધુ વાંચો