તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • વીજચોરીના વધુ ૮ કિસ્સા : ~૩.૨૧ લાખનો દંડ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વીજચોરીના વધુ ૮ કિસ્સા : ~૩.૨૧ લાખનો દંડ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. વડોદરા
મધ્ય ગુજરાત વીજ કંપનીના સિટી સર્કલ વિભાગ દ્વારા વીજચોરી ઝડપી પાડવાની ઝુંબેશ એક સાહથી શરૂ કરાઇ છે. જે અંતર્ગત વીજ કંપનીની ટીમોએ પોલીસ બંદોબસ્ત સાથે બુધવારે શહેરના ટાવર સબડિવિઝના વિસ્તારોમાં આકસ્મિક ચેકિંગ કરતાં વીજચોરીના ૮ કેસ ઝડપાયા હતા. જેના પગલે વીજ કંપનીના સ્ટાફે કસુરવારોને ~૩.૨૧ લાખની રકમનું દંડનીય વસુલાતનું બિલ આપ્યું હતું.
વીજ કંપનીના સ્ટાફે ટાવર સબડિવિઝનમાં આવતા નાગરવાડા, મચ્છીપીઠ અને નવરંગ મહોલ્લામાં બુધવારે આકસ્મિક ચેકિંગ હાથ ધર્યું હતું. આ દરમિયાન વિવિધ પ્રકારની ગેરરીતિ આચરી વીજચોરી થતી હોવાના ૮ જોડાણો ઝડપાતાં તમામ ૮ જોડાણો કાપી નાંખવામાં આવ્યા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

વધુ વાંચો