તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • ચૂંટણીખર્ચની વિગતો માટે ૃચ્ ’પક્ષો સાથે બેઠક

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂંટણીખર્ચની વિગતો માટે ૃચ્/’પક્ષો સાથે બેઠક

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા. લોકસભાની ચૂંટણીમાં ઉમેદવાર અને રાજકીય પક્ષો દ્વારા થતા ખર્ચ અંગે કાર્યવાહી કરવા જિલ્લા ચૂંટણી તંત્રે રાજકીય પક્ષો સાથે બેઠક યોજી હતી. જેમાં ચૂંટણી પંચે નિયત કરેલ ખર્ચ મર્યાદા સાથે જુદા જુદા ખર્ચની મહત્તમ રકમ મુજબ કાર્યવાહી કરવા રાજકીય પક્ષના પ્રતિનિધિઓને સમજણ આપવામાં આવી હતી. આ બેઠકમાં તમામ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને લોકસભાની ચૂંટણીમાં ઉમેદવાર અને રાજકીય પક્ષ કેવી રીતે ખર્ચ કરી શકે અને તેનાં રજિસ્ટર કેવી રીતે બનાવવાનાં હોય છે તેની માહિ‌તી આપવામાં આવી હતી. આ ઉપરાંત તે કેવી રીતે પંચ સમક્ષ રજૂ કરવાનાં હોય છે તેની વિગતો આપવામાં આવી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

વધુ વાંચો