તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • આજે ભોળાનાથની ભક્તિ સાથે શિવરાત્રિ પર્વ ઉજવાશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આજે ભોળાનાથની ભક્તિ સાથે શિવરાત્રિ પર્વ ઉજવાશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. વડોદરા
શિવના પર્વ મહાશિવરાત્રિની આજે ભક્તિભાવપૂર્વક ઉજવણી માટેની તડામાર તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો હતો. ખાસ કરીને મહાશિવરાત્રિ પર્વથી વડોદરામાં શરૂ થનાર શિવજી કી સવારી રથયાત્રાની નવી પરંપરાને લઇ શહેરી જનોમાં ગજબનો ઉત્સાહ જોવા મળ્યો છે. મહાશિવરાત્રિની પૂર્વ સંધ્યાએ શિવાલયો રંગબેરંગી તોરણો તેમજ ડેકોરેશનની ઝળહળી ઉઠતાં અનોખો માહોલ છવાયો હતો.
મહાશિવરાત્રિ પર્વે શહેરમાં શરૂ થનારી શિવજી કી સવારી રથયાત્રામાં સાંજે ૪ કલાકે કૈલાસપુરી ખાતેથી નીકળનાર રથમાં સવાર થઇ મહાદેવ, પાર્વતીજી, શ્રી ગણેશજી, કાર્તિ‌કેયજી, નારદ મુનિ સહિ‌ત શિવ પરિવાર નગર દર્શન કરશે. વિધાનસભા અધ્યક્ષ વજુભાઇ વાળા રથયાત્રાને પ્રસ્થાન કરાવશે. શિવજી કી સવારી રાજમાર્ગો પરથી પસાર થઇ સાંજે ૭ વાગે સુરસાગર પહોંચ્યા બાદ મહાઆરતી યોજાશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

વધુ વાંચો