તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • જે.કે.જ્વેલ‌ર્સના ~૬ કરોડના બેહિ‌સાબી વ્યવહારો ઝડપાયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જે.કે.જ્વેલ‌ર્સના ~૬ કરોડના બેહિ‌સાબી વ્યવહારો ઝડપાયા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. ભરૂચ
ભરૂચના જે.કે.જવેલ‌ર્સના ત્યાં મંગળવારથી ચાલી રહેલા આયકર વિભાગના સર્વેમાં પ્રાથમિક તબક્કે રૂા. ૬ કરોડના બેહિ‌સાબી વ્યવહારો ઝડપાયા હોવાની માહિ‌તી આયકર વિભાગના અધિકારીઓએ આપી હતી. જે.કે. જવેલ‌ર્સના સંચાલકોએ હિ‌સાબોના ચોપડામાં સોનાનો સ્ટોક અને જવેલરી ઓછો દર્શાવી કરચોરી કરી હોવાનું બહાર આવ્યું હતું. સાથે જ સર્વેમાં ગ્રાહકોએ કરેલી ખરીદારીમાં પણ હિ‌સાબી ચોપડાઓમાં વેચાણની ઓછી એન્ટ્રી કરી હોવાનું ખૂલ્યું છે.જે.કે.જવેલ‌ર્સ૧૨પ વર્ષ જૂની પેઢી છે. સર્વેમાં સૌ પ્રથમવાર જવેલ‌ર્સ પાસેથી જ નહીં સમગ્ર ભરૂચ જિલ્લામાં આટલું મોટું કલોઝર મળ્યું છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

વધુ વાંચો