તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • બીજા દિવસે પણ અલકાપુરીમાં કોમ્પ્લેકસીસ શોરૂમના પાર્કિંગમાં અવરોધરૂપ દબાણો દૂર કરાયાં

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બીજા દિવસે પણ અલકાપુરીમાં કોમ્પ્લેકસીસ-શોરૂમના પાર્કિંગમાં અવરોધરૂપ દબાણો દૂર કરાયાં

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરના સૌથી ભદ્ર વિસ્તાર એવા અલકાપુરી વિસ્તારમાં ટ્રાફિકની જટિલ સમસ્યા હળવી કરવા માટે બીજા દિવસે પણ કોમ્પ્લેકસીસમાં પાકિંર્‍ગની જગામાં નડતરરૂપ દબાણો દૂર કરવાની કવાયત કરવામાં આવી હતી. બુધવારે બપોરથી પોલીસ બંદોબસ્ત સાથે સેવાસદનની દબાણ શાખાએ ટાઉન ડેવલપમેન્ટ વિભાગના અધિકારીઓને સાથે રાખી વિન્ડસર પ્લાઝા, શ્રીમ શાલિની મોલ,શીતલ એપા‌ર્ટમેન્ટના ફ્રન્ટના ભાગમાં પાકિંર્‍ગવાળી જગામાં નડતરરૂપ બાંધકામ દૂર કરવામાં આવ્યાં હતાં.જેમાં, શેડ, પાકું બાંધકામ, કમ્પાઉન્ડ વોલ જેવાં બાંધકામ દૂર કરવામાં આવ્યાં હતાં. જ્વેલ‌ર્સ શોરૂમના સંચાલકે દબાણ શાખાની ટીમ સાથે ઓટલાનો ભાગ ગ્રાઉન્ડ લેવલે કરવાની કામગીરી સામે દલીલ કરી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

વધુ વાંચો