તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • નસવાડીની કુમારશાળામાં સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નસવાડીની કુમારશાળામાં સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નસવાડીની કુમાર શાળા તારીખ ૨૩મીના રોજ નિ:શુલ્ક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. મારૂતિ જીવન જ્યોત ટ્રસ્ટ, નસવાડી વલ્લભાચાર્યજી હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા કેમ્પમાં હાડકાંની ઘનતાના ૧૪પ, વિકલાંગો ૩૦, ડાયાબીટીસ ચેકઅપ ૧૦૦, કાનના રોગના ૬૦ આંખ તપાસ ૨૮૧અને મફત ચશ્મા વિતરણ, ૨પ૦ મોતિયાના ઓપરેશન અને ૧૬ દર્દી‍ઓએ આ કેમ્પનો લાભ લીધો હતો. ભવિષ્યમાં જરૂરિયાતમંદ દર્દી‍ઓએ મારૂતિ આરોગ્ય મંદિર ઘોડી સીમેલ બળદેવની વાવ દર રવિવારે બપોરે ૧૨થી૩માં સંપર્ક સાધવો.તસવીર મયુર શાહ

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

વધુ વાંચો