તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • અવધ એક્સપ્રેસને વાપી સ્ટેશને સ્ટોપેજ અપાયુંૃચ્ ’વડોદરા પ‌શ્ચિ‌મ રેલવે સત્તાવાળાઓ દ્વારા મુસ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અવધ એક્સપ્રેસને વાપી સ્ટેશને સ્ટોપેજ અપાયુંૃચ્/’વડોદરા પ‌શ્ચિ‌મ રેલવે સત્તાવાળાઓ દ્વારા મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખી બાંદ્રા ટર્મિ‌નસ-મુજફ્ફરપુર સુધીની અવધ એક્સપ્રેસ ટ્રેનને તત્કાળ અસરથી અમલમાં આવે તે રીતે વાપી રેલવે સ્ટેશન ખાતે સ્ટોપેજ આપવાનો નિર્ણય કરાયો છે. જે મુજબ બાંદ્રા ટર્મિ‌નસથી ઉપડી મુજફ્ફરપુર જતી અવધ એક્સપ્રેસ ટ્રેન((નં.૧૯૦૩૯))મધરાતે ૧.૩૩ કલાકે વાપી સ્ટેશન ખાતે પહોંચશે. જ્યારે મુજફ્ફરપુરથી બાંદ્રા ટર્મિ‌નસ તરફ જતી અવધ એક્સપ્રેસ ટ્રેન((નં.૧૯૦૪૦))રાત્રે ૦૦.પ૯ કલાકે વાપી સ્ટેશન આવશે. આ સ્ટોપેજ પ્રાયોગિક ધોરણે છ મહિ‌ના માટે આપવામાં આવ્યું છે.ૃચ્/’

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. વડોદરા

પ‌શ્ચિ‌મ રેલવે સત્તાવાળાઓ દ્વારા મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખી બાંદ્રા ટર્મિ‌નસ-મુજફ્ફરપુર સુધીની અવધ એક્સપ્રેસ ટ્રેનને તત્કાળ અસરથી અમલમાં આવે તે રીતે વાપી રેલવે સ્ટેશન ખાતે સ્ટોપેજ આપવાનો નિર્ણય કરાયો છે. જે મુજબ બાંદ્રા ટર્મિ‌નસથી ઉપડી મુજફ્ફરપુર જતી અવધ એક્સપ્રેસ ટ્રેન((નં.૧૯૦૩૯))મધરાતે ૧.૩૩ કલાકે વાપી સ્ટેશન ખાતે પહોંચશે. જ્યારે મુજફ્ફરપુરથી બાંદ્રા ટર્મિ‌નસ તરફ જતી અવધ એક્સપ્રેસ ટ્રેન((નં.૧૯૦૪૦))રાત્રે ૦૦.પ૯ કલાકે વાપી સ્ટેશન આવશે. આ સ્ટોપેજ પ્રાયોગિક ધોરણે છ મહિ‌ના માટે આપવામાં આવ્યું છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

વધુ વાંચો