- Gujarati News
- રવિવારે ડિસ્ટ્રિક્ટ એર રાઇફલ શૂટિંગ સ્પર્ધાૃચ્ ’વડોદરા બરોડા રાઇફલ ક્લબ અને રાઇફલ શૂટિંગ એસોસ
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રવિવારે ડિસ્ટ્રિક્ટ એર રાઇફલ શૂટિંગ સ્પર્ધાૃચ્/’વડોદરા બરોડા રાઇફલ ક્લબ અને રાઇફલ શૂટિંગ એસોસિયેશન ઓફ વડોદરા ડિસ્ટ્રિક્ટ એસોસિયેશનના સહયોગથી આગામી બીજી માર્ચના રોજ એક દિવસ માટે શૂટિંગના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા કક્ષાની આ સ્પર્ધા તાજેતરમાં નવા બનેલા માંજલપુર સ્થિત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સક્ષમાં યોજાશે.જેમાં મેન-વુમન, જુનિયર મેન, જિુનયર વુમેન, સબ જુનિયર મેન અને સબ જુનિયર વુમેન તેમજ પીપ સાઇટ્સ અને ઓપન સાઇટ્સ જેવી ઇવેન્ટો યોજાશે. જે સ્પર્ધકો તેમાં ભાગ લેવાની ઇચ્છા ધરાવતા હોય તેવા સ્પર્ધકો માટેની પ્રિેક્ટસનો પ્રારંભ આવતી કાલથી થશે .
ભાસ્કર ન્યૂઝ. વડોદરા
બરોડા રાઇફલ ક્લબ અને રાઇફલ શૂટિંગ એસોસિયેશન ઓફ વડોદરા ડિસ્ટ્રિક્ટ એસોસિયેશનના સહયોગથી આગામી બીજી માર્ચના રોજ એક દિવસ માટે શૂટિંગના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા કક્ષાની આ સ્પર્ધા તાજેતરમાં નવા બનેલા માંજલપુર સ્થિત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સક્ષમાં યોજાશે.
વડોદરા શહેર અને જિલ્લા તેમજ સમગ્ર ગુજરાતના શૂટિંગ સ્પર્ધકો ભાગ લેશે એમ વાત કરતાં બરોડા રાઇફલ ક્લબના સેક્રેટરી દીપક આર હલવાઈએ જણાવ્યું હતું કે, આ દિવસના કાર્યક્રમમાં સાત જેટલી વિવિધ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મેન-વુમન, જુનિયર મેન, જિુનયર વુમેન, સબ જુનિયર મેન અને સબ જુનિયર વુમેન તેમજ પીપ સાઇટ્સ અને ઓપન સાઇટ્સ જેવી ઇવેન્ટો યોજાશે. જે સ્પર્ધકો તેમાં ભાગ લેવાની ઇચ્છા ધરાવતા હોય તેવા સ્પર્ધકો માટેની પ્રિેક્ટસનો પ્રારંભ આવતી કાલથી થશે એમ તેમણે વધુમાં જણાવ્યું હતું.