તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • સેમેસ્ટર પ્રથાના વિરોધમાં દેખાવો કરાશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સેમેસ્ટર પ્રથાના વિરોધમાં દેખાવો કરાશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા. સેમિસ્ટર પ્રથાના વિરોધમમાં એઆઇડીએસઓ દ્વારા રાજયવ્યાપી આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. એમ એસ યુનિવર્સિ‌ટી સહિ‌ત રાજયભરની યુનિવર્સિ‌ટીઓમાં સેમિસ્ટર પ્રથાના છીંડા બહાર આવી રહ્યા છે ત્યારે ઓલ ઇન્ડિયા ડીએસઓ દ્વારા તા.૨૬મીએ વડોદરા સહિ‌ત રાજયભરમાં વિદ્યાર્થીઓને કાળા વસ્ત્રો અથવા કાળા પટ્ટી ધારણ કરીને દેખાવો કરી સેમિસ્ટરનો વિરોધ કરવા અપીલ કરાઇ છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

વધુ વાંચો