તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • કોંગ્રેસ સેવાદળના સંયોજકની નિયુક્તિ મામલે કચવાટ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોંગ્રેસ સેવાદળના સંયોજકની નિયુક્તિ મામલે કચવાટ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા. શહેર કોંગ્રેસની કારોબારી બેઠકમાં સેવાદળના મુખ્ય સંયોજક તરીકે એસ.પી.પટેલની નિયુક્તિ કરાતા કોંગ્રેસના જુના કાર્યકરોમાં નારાજગી વ્યાપી હતી. શહેર પ્રમુખ નરેન્દ્ર રાવતે આ નિયુક્તિ થઇ હોવાની વાતનો સ્વીકાર કર્યો હતો. પરંતુ નારાજગીની વાતમાં તથ્ય નથી તેમ જણાવ્યું હતું. બેઠકમાં તાજેતરમાં તલાટીની ભરતી ગોટાળામાં ~૧૦૦ કરોડનો ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ કરી સી.બી.આઇ.તપાસની માગણી કરતો ઠરાવ કરાયો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

વધુ વાંચો