તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • હેડિંગ : સાહિ‌ત્યકાર દિનકર જોશીનો ચર્ચાચોરામાં વાર્તાલાપ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હેડિંગ : સાહિ‌ત્યકાર દિનકર જોશીનો ચર્ચાચોરામાં વાર્તાલાપ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિટી રિપો‌ર્ટર વડોદરા
ગુજરાતી ભાષાના જાણીતા સાહિ‌ત્યકાર દિનકર જોશીનું સરદારભવન ટ્રસ્ટ દ્વારા આયોજિત ચર્ચાચોરા’ અંતર્ગત વ્યાખ્યાન ૨૮મી ફેબ્રુઆરી, શુક્રવારે સાંજે પ.૦૦ કલાકે સરદાર ભવન ખાતે યોજાશે. તેઓ દેશના વિભાજનમાં મહમંદઅલિ ઝીન્હા’ વિષય પર વ્યાખ્યાન આપશે.
દિનકર શાહ ૪૩ નવલકથાઓ, ૪પ નિબંધો અને ૧૨ વાર્તાસંગ્રહો સહિ‌ત ૧૪૩ પુસ્તકોના સર્જક છે. તેમની ચક્રથી ચરખા સુધી’, એક ટુકડો આકાશનો’, મહાભારતમાં માતૃ-પિતૃવંદના’ અને પ્રતિનાયક’ જેવી સુપ્રસિદ્ધ નવલકથાઓ લખી ચૂક્યા છે. આમ, તેઓ આ વ્યાખ્યાનમાં મહંમદ ઝીન્હા વિશેની બાબતો પર પ્રકાશ પાડશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

વધુ વાંચો