તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • સ્ટેશન પરથી પોશ ડોડા સાથે શખ્સ પકડાયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્ટેશન પરથી પોશ ડોડા સાથે શખ્સ પકડાયો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. વડોદરા
વડોદરા રેલવે સ્ટેશન પરથી પોશ ડોડા અને ભાંગના જથ્થા સાથે એક શખ્સની રેલવે પોલીસે ધરપકડ કરી હતી.
બનાવની વિગતો અનુસાર રેલવે પોલીસ મંગળવારે બપોરે પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે પ્લેટફોર્મ નં. ૬ પરથી શંકાસ્પદ હાલતમાં પસાર થતા એક શખ્સને અટકાવી તપાસ કરાઇ હતી. જેમાં તેની પાસેના ગુટખાના થેલામાંથી પોશ ડોડા અને ભાંગનો જથ્થો કિંમત ~૨૧,૨૭પનો મળી આવ્યો હતો. આ શખ્સની પૂછતાછ કરતાં તેનું નામ અશ્વિન મહીપત મહેતા રહે. દામોદારપાર્ક, વારસિયા હોવાનું જણાવ્યું હતું. પોલીસે તેની ધરપકડ કરી વધુ પૂછતાછ હાથ ધરી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

વધુ વાંચો