તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • મુંબઇમાં હત્યામાં સંડોવાયેલો પલ્લાસિંગ શહેરમાંથી ઝડપાયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુંબઇમાં હત્યામાં સંડોવાયેલો પલ્લાસિંગ શહેરમાંથી ઝડપાયો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. વડોદરા
મુંબઇમાં હત્યા સહિ‌તના ગુનામાં સંડોવાયેલા આરોપીને આજે મુંબઇ પોલીસ તેમજ ક્રાઇમ બ્રાન્ચની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધરી ઝડપી પાડયો હતો.
મૂળ કરજણનો પલ્લાસિંગ ઉર્ફે હરપાલસિંગ રમેશસિંગ સિકલીગર તેમજ અન્ય શખ્સોએ મુંબઇ ખાતે તા.૨૦મીના રોજ કુંદનસિંગ સિકલીગર સહિ‌તની વ્યક્તિઓ પર હિંસક હુમલો કર્યો હતો. પલ્લાસિંગ વિરુદ્ધમાં અગાઉ રાજિુસંગના મ‌ર્ડ‌રનો ગુનો દાખલ થયો હતો અને તેની અદાવતમાં રાજુસિંગના છોકરાઓએ ચેન્નાસિંગનું મ‌ર્ડ‌ર કયુંર્‍ હતું.તા.૨૦મીના રોજ મુંબઇની અદાલતમાં તારીખ હોય તે દિવસે પલ્લાસિંગે તેના સાગરીતો સાથે હુમલો કરતાં કુંદનસિંગ સહિ‌તના લોકોને ઈજા પહોંચી હતી. ફરાર પલ્લાસિંગ વડોદરામાં હોવાની મુંબઇ પોલીસને બાતમી મળતા ક્રાઇમ બ્રાન્ચ સાથે રાખી ઝડપી પાડયો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

વધુ વાંચો