તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • શહેરમાં શિવરાત્રિ પર્વે શિવજી કી સવારી’ મહા રથયાત્રાની પરંપરાનો પ્રારંભ થશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શહેરમાં શિવરાત્રિ પર્વે શિવજી કી સવારી’ મહા રથયાત્રાની પરંપરાનો પ્રારંભ થશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. વડોદરા
પંચધાતુમાંથી નિર્મિ‌ત શિવ પરિવારની વિશાળ પ્રતિમાઓ દર વર્ષે મહાશિવરાત્રિ પર્વે રથ ઉપર આરૂઢ કરાવી રાજમાર્ગો પર શોભાયાત્રા સ્વરૂપે નીકળે એવી ભવ્ય પરંપરા શિવજી કી સવારી’ નો ગુરુવારે તા.૨૭ ફેબ્રુઆરીએ મહાશિવરાત્રિ પર્વથી વેદમંત્રોના ગાન સાથે રથયાત્રાનો પ્રારંભ થશે.
ધારાસભ્ય યોગેશ પટેલે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, બ્રલીન પૂ.સાવલીવાળા સ્વામીજીની ઇચ્છાથી સત્યમ્ શિવમ્ સુંદરમ્ પરિવાર દ્વારા શિવજી કી સવારી મહા રથયાત્રાનું આયોજન કરાયું છે. મેયર ભરત શાહે શિવજી કી સવારી રથયાત્રા દ્વારા શહેરને આગવી ઓળખ મળશે તેમ જણાવ્યું હતું. ટ્રસ્ટી નીલેશ શુક્લે જણાવ્યું હતું કે, શિવજી કી સવારીમાં અતુલ પુરોહિ‌ત ગરબાની રમઝટ બોલાવશેશક્તિની આરાધના કરાવશે. ટ્રસ્ટી પીયૂષ શાહે જણાવ્યું હતું કે, શિવ પરિવારની મૂર્તિ‌નું આયુષ્ય ૨પ૦૦ થી ૩૦૦૦ વર્ષનું છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

વધુ વાંચો