- Gujarati News
- ઇએસઆઇના દવાખાને શુક્રવારે આઇ કેમ્પૃચ્ ’વડોદરા કામદાર રાજ્ય વીમા યોજના ((ઇએસઆઇ)) ના ગોરવા દવાખાન
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ઇએસઆઇના દવાખાને શુક્રવારે આઇ કેમ્પૃચ્/’વડોદરા કામદાર રાજ્ય વીમા યોજના ((ઇએસઆઇ)) ના ગોરવા દવાખાના ખાતે શુક્રવારે આંખ- તપાસનો કેમ્પ રાખવામાં આવ્યો છે. રેડક્રોસ સોસાયટીના સૌજન્યથી આયોજિત કેમ્પ સવારે ૯થી ૧૨ દરમિયાન યોજાનાર છે. કામદાર રાજ્ય વીમા યોજનાનાં શહેરમાં ૧૦ દવાખાનાં આવેલાં છે. સંસ્થા દ્વારા નિષ્ણાત તબીબો દ્વારા આંખોની તપાસ તેમજ નિ : શુલ્ક ચશ્માં વિતરણ કરવામાં આવશે. ઇએસઆઇમાં સમાવષ્ટિ લોકોને આ કેમ્પનો લાભ લેવા માટે ગોરવા દવાખાનાના ઇનચાર્જ મેડિકલ ઓફિસર ડો. એસ. પી. શ્રીવાસ્તવે અનુરોધ કર્યો છે.ૃચ્/’
ભાસ્કર ન્યૂઝ . વડોદરા
કામદાર રાજ્ય વીમા યોજના ((ઇએસઆઇ)) ના ગોરવા દવાખાના ખાતે શુક્રવારે આંખ- તપાસનો કેમ્પ રાખવામાં આવ્યો છે. રેડક્રોસ સોસાયટીના સૌજન્યથી આયોજિત કેમ્પ સવારે ૯થી ૧૨ દરમિયાન યોજાનાર છે. કામદાર રાજ્ય વીમા યોજનાનાં શહેરમાં ૧૦ દવાખાનાં આવેલાં છે. સંસ્થા દ્વારા નિષ્ણાત તબીબો દ્વારા આંખોની તપાસ તેમજ નિ : શુલ્ક ચશ્માં વિતરણ કરવામાં આવશે. ઇએસઆઇમાં સમાવષ્ટિ લોકોને આ કેમ્પનો લાભ લેવા માટે ગોરવા દવાખાનાના ઇનચાર્જ મેડિકલ ઓફિસર ડો. એસ. પી. શ્રીવાસ્તવે અનુરોધ કર્યો છે.