તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • કિશોરીની આબરું લેવાનો પ્રયાસ કરનારાં ઈસમ વિરુદ્ધ ફરિયાદ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કિશોરીની આબરું લેવાનો પ્રયાસ કરનારાં ઈસમ વિરુદ્ધ ફરિયાદ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નડિયાદ . માતરના શેખુપુરા ગામની સીમમાંથી પસાર થતી એક કિશોરીની એકલતાનો લાભ લઈ ગામના જ એક ઈસમે આબરું લેવાનો પ્રયાસ કર્યો હતો. આ સંદર્ભે કિશોરીએ લીંબાસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. શેખુપુર સીમમાં નહેર પાસે રહેતાં નિકુલભાઈ વાઘજીભાઈ સોલંકી ૨૪મીના રોજ રાત્રિના ૮ વાગે સીમમાંથી પસાર થતો હતો. તે વખતે ગામની એક કિશોરી સેજલબહેન ((ઉં.વ.૧૪, નામ બદલેલ છે)) શાકભાજી લઈ પોતાના ઘરે જઈ રહી હતી. આ વખતે તેણીની એકલતાનો લાભ લઈ નિકુલે સેજલબેનની આબરૂ લેવાના ઈરાદે ખેંચતાણ કરી હતી. આ સંદર્ભે સેજલબહેને લીંબાસી પોલીસ મથકે નિકુલ સોલંકી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ઈપીકો કલમ ૩પ૪ મુજબ ગુનો નોંધી વધુ તપાસ પોસઈ પી.બી.ખાંભલા ચલાવી રહ્યા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

વધુ વાંચો