તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • શિવરાત્રીએ શિવભક્તો શિવમય બન્યાં

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શિવરાત્રીએ શિવભક્તો શિવમય બન્યાં

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શિવરાત્રીએ શિવભક્તો શિવમય બન્યાં
આણંદ ા મહાશિવરાત્રિના પર્વે આણંદ શહેર સહિ‌ત જિલ્લાના શિવભક્તો શિવમય બની ગયા હતા. શિવમંદિરોમાં સવારથી ભક્તોની ભીડ ઉમટી હતી. હર હર મહાદેવ અને જય ભોલેનાથના નાદથી મંદિર પરિસરો ગુંજી ઉઠયા હતા. શિવમંદિરોમાં અભિષેક, ચાર પ્રહરની પૂજા, સહિ‌ત વિવિધ ધાર્મિ‌ક કાર્યક્રમો યોજાયા હતા. આણંદ અને બોરસદમાં શિવજીની શોભાયાત્રા નીકળી હતી. આણંદમાં આવેલ પ્રાચીન જાગનાથ મહાદેવ, લોટેશ્વર મહાદેવ, ઓમકારેશ્વર મહાદેવ, ધર્મેશ્વર મહાદેવ, કાબલેશ્વર મહાદેવ સહિ‌ત શિવમંદિરોમાં મહાશિવરાત્રિના પર્વે ફૂલોથી શણગાર કરવામાં આવ્યા હતા. મહાદેવના મંદિરમાં વહેલી સવારના આરતી કરવામાં આવી હતી.આરતીના દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડયા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

વધુ વાંચો