તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • પેટલાદમાં ધીના શિવલીંગ અને વિશ્વ શાંતિ આધ્યાત્મિક પ્રદર્શન ખુલ્લુ મુકાયુ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પેટલાદમાં ધીના શિવલીંગ અને વિશ્વ શાંતિ આધ્યાત્મિક પ્રદર્શન ખુલ્લુ મુકાયુ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પેટલાદમાં ઘીના શિવલીંગ અને વિશ્વ શાંતિ આધ્યાત્મિક પ્રદર્શન ખુલ્લુ મુકાયુ
પેટલાદ ા પેટલાદ બ્રાકુમારી સેવાકેન્દ્રના ઉપક્રમે શિવરાત્રિ નિમિતે ધીના શિવલીંગ અને વિશ્વ શાંતિ આધ્યાત્મિક પ્રદર્શન યોજવામાં આવ્યુ હતું.જેનું ઉદ્ધાટન પેટલાદના ધારાસભ્ય નિરંજન પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું.બ્રાકુમારીઝ પ્રભુદર્શન ખાતે શિવ ધ્વજારોહણ કર્યા બાદ સૌએ સુખ,શાંતિ અને સમૃધ્ધિ માટે સંકલ્પ કર્યા હતા. શિવરાત્રિ નિમિતે પેટલાદ બ્રાકુમારી સેવાકેન્દ્ર દ્વારા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.વિશ્વ શાંતિ આધ્યાત્મિક પ્રદર્શનનું ઉદ્ધાટન કરતાં ધારાસભ્ય નિરંજન પટેલે જણાવ્યું હતું કે સંસ્થા દ્વારા અપાયેલ સૂત્રોમાં કમ ખાઓ ગમ ખાઓ એ રાજકારણીઓએ જીવનમાં ઉતારવા જેવું છે.’બ્રાકુમારી ભગવતીબેને જણાવ્યું હતું કે અવસરને તક સમજી ઝડપી લેવી જોઇએ અને જીવનને ધન્ય બનાવવા પ્રભુશકિતમાં તલ્લીન થવા સમય કાઢવો પડશે.’સેવાકેન્દ્ર ખાતે ૧ લી થી ૩ જી માર્ચ સુધી દિવ્યદર્શન યોગ શિબિર યોજાશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

વધુ વાંચો