તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • આણંદના ત્રણ ડેપ્યુટી કલેક્ટરની બદલી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આણંદના ત્રણ ડેપ્યુટી કલેક્ટરની બદલી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. આણંદ
લોકસભાની ચૂંટણી નજીક આવતાં બઢતી - બદલીના શરૂ થયેલા દૌરમાં આણંદના ત્રણ ડેપ્યુટી કલેક્ટરની બદલી કરતો હુકમ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે.
સુત્રોના જણાવ્યાનુસાર, આણંદના ડેપ્યુટી કલેક્ટર જમીન સુધારણાના એમ.કે. વ્યાસની બદલી પ્રાંત અધિકારી હિંમતનગર ખાતે બદલી કરવામાં આવી છે. જેમની જગ્યાએ એમ.જે. દવેને નિમણૂંક આપવામાં આવી છે. તેવી જ રીતે ડેપ્યુટી કલેક્ટર સ્ટેમ્પ ડયુટીના એ.એ. માલવાતને જમીન સંપાદન મહેસાણા અને પેટલાદ પ્રાંત અધિકારી એમ.બી. ચૌધરીને પ્રાંત વાંસદા બદલી કરવામાં આવી છે. જેમની જગ્યાએ એમ.કે. ડામોરની નિમણૂંક થઈ છે. આ ઉપરાંત ડી.આર. પટેલને ડેપ્યુટી કલેક્ટર આણંદ તરીકે પણ મુકવામાં
આવ્યાં છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

વધુ વાંચો