• Gujarati News
  • રૂપિયા જમા થયા તે ખાતું ગ્વાલિયરનું નીકળ્યું

રૂપિયા જમા થયા તે ખાતું ગ્વાલિયરનું નીકળ્યું

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રૂપિયા જમા થયા તે ખાતું ગ્વાલિયરનું નીકળ્યું
દીપકભાઈના ખાતામાંથી જે ખાતામાં ૧૮.પ૦ લાખ ટ્રાન્સફર થયા તે ખાતું ગ્વાલિયરની એસબીઆઈ બેન્કમાં ક્રિષ્ણા એન્ટરપ્રાઈઝનું હોવાની માહિ‌તી ડીસીબી બેંકના સત્તાધીશોએ આપી હતી. રાજીવ શુકલા નામના વ્યક્તિ આ ખાતું ઓપરેટ કરતા હોવાની વિગતો પણ જાણવા મળી છે. દીપકભાઈની કેફિયત પ્રમાણે, રાજીવ શુકલા નામની વ્યક્તિ સાથે તેમને કોઈ ધંધાકીય લેવડદેવડ નથી ત્યારે પોતાનું ખાતું હેક કરી છેતરપિંડી કરી છે.