• Gujarati News
  • ૨પ હજાર ભાડુઆત વધ્યા

૨પ હજાર ભાડુઆત વધ્યા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
૨પ હજાર ભાડુઆત વધ્યા
અમદાવાદ શહેરમાં નવી ચતુર્વર્ષીય આકારણીમાં ૨પ હજારથી વધુ ભાડુઆતો વધ્યા હોવાની વિગતો સામે આવી છે. જેમાં મધ્ય ઝોનમાં પ૯૬૦, પ‌શ્ચિ‌મ ઝોનમાં ૭૪૩૭, દક્ષિણ ઝોનમાં ૮૦૨૦, પૂર્વ ઝોનમાં ૩પ૩૧ અને ઉત્તર ઝોનમાં ૧પ૦ ભાડુઆતો વધ્યા છે જેને સેલ્ફથી અધ‌ર્સ એ રીતે આકારણીમાં ગણવામાં આવે છે. આમ અમદાવાદ શહેરના પાંચ ઝોનમાં ૨પ૦૯૮ ભાડુઆતો વધ્યા છે.