અડધા કરોડનો ભુવો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મ્યુનિ.ને ભુવા પૂરવા પાછળ કરોડો રૂપિયાની રકમ ખર્ચ કરાય છે જેમાં એલ.ડી એન્જિ.થી પાસપો‌ર્ટ કચેરી તરફ જવાના રસ્તે વરસાદની સિઝનમાં એક ભુવો પડયો હતો જેને પૂરવા પાછળ મ્યુનિ.ને રૂ.૬૦ લાખનો ખર્ચ કરવામાં આવ્યો હતો.