૧૨૮૦

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સોનું ઈન્ટરનેશનલ માર્કેટમાં ભારતીય સમય અનુસાર મોડી સાંજે બોલાયું હતું જે વધુ ૨ ડોલરનો ઘટાડો દર્શાવે છે. ડોલર સામે રૂપિયાની નબળાઈના કારણે ભારતીય બજારોમાં પેરિટી જળવાઈ રહેતા ભાવ ઘટતાં અટક્યાં છે.