• Gujarati News
  • ઓઓ)): પેજ વન બ્રીફનું મેટર

ઓઓ)):- પેજ વન બ્રીફનું મેટર

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગૂગલ નેક્સસ-પનું વેચાણ શરૂ
નવી દિલ્હી ગૂગલ નેક્સસ-પ સ્મા‌ર્ટફોન ભારતમાં ઓનલાઈન મળવા લાગ્યો છે. ૧૬ જીબીના સ્મા‌ર્ટફોનની કિંમત રૂપિયા ૨૮,૯૯૯ છે. ઓનલાઈન રૂપિયા ૨૯,૯૯૦માં વેચવામાં આવે છે. ૩૨ જીબીનો ફોન રૂપિયા ૩૨,૯૯૯માં મળે છે.
નેપોલિયનની વસિયતની હરાજી
ફ્રાન્સ નેપોલિયનની વસિયત પ્રતની આ મહિ‌ને પેરિસમાં હરાજી કરાશે. નેપોલિયને ૧૮૨૧માં સેન્ટ હેલેના દ્વીપ પર પોતાના મૃત્યુના ૨૧ દિવસ પહેલાં વસિયત લખી હતી. તેની ૧.૨૦ લાખ યૂરોમાં હરાજી થવાનો અંદાજ છે.
આઋષિ કેસ : ચુકાદો ૨પમીએ
ગાઝીયાબાદ સીબીઆઇ કો‌ર્ટે કિશોરી આઋષિ અને ઘરેલું નોકર હેમરાજની ડબલ હત્યાના ૨૦૦૮ના સનસનાટીપૂર્ણ કેસનો ચુકાદો ૨પમી નવેમ્બર સુધી અનામત રાખ્યો છે. આ કેસમાં આઋષિના પિતા રાજેશ અને માતા નુપૂર તલવાર આરોપી છે.