• Gujarati News
  • કયા સાંસદને કેટલી ગ્રાન્ટ મળી, તેમાંથી કેટલી વાપરી, કેટલી બાકી રહી, ((ગ્રાન્ટની રકમના આંકડા કરોડમ

કયા સાંસદને કેટલી ગ્રાન્ટ મળી, તેમાંથી કેટલી વાપરી, કેટલી બાકી રહી, ((ગ્રાન્ટની રકમના આંકડા કરોડમાં ))

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાંસદ મતવિસ્તાર મંજૂર ખર્ચ બાકી
હરિન પાઠક અમદાવાદ પૂર્વ ૧૭.૪૨ ૧૦.૪૩ ૬.૯૯
નારણ કાછિયા અમરેલી ૧૪.૮૮ ૧૪.૨૬ ૦.૬૨
ભરત સોલંકી આણંદ ૧પ.૦૪ ૧૦.૧૭ ૪.૮૭
મુકેશ ગઢવી બનાસકાંઠા ૧૨.૪૩ પ.૩૩ ૭.૧૦
બાલકૃષ્ણ શુક્લ વડોદરા ૧૨.૪૯ ૭.૨૦ પ.૨૯
રાજેન્દ્રસિંહ રાણા ભાવનગર ૧૨.૬૭ ૬.પ૩ ૬.૧૪
મનસુખ વસાવા ભરૂચ ૧૨.૩૯ ૭.૨૬ પ.૧૩
કિરીટ સોલંકી અમદાવાદ પ‌શ્ચિ‌મ ૧૭.૪૨ ૧૦.૯૨ ૬.પ૦
રામસિંહ રાઠવા છોટાઉદેપુર ૧૨.૬૧ ૬.પ૪ ૬.૦૭
દિનશા પટેલ ખેડા ૧૪.૧૭ ૧૦.પ૮ ૪.પ૯
પ્રભા તાવિયાડ દાહોદ ૧૨.૭૭ પ.પ૨ ૭.૨પ
એલ.કે. અડવાણી ગાંધીનગર ૧૧.૬૦ પ.પ૯ ૬.૦૧
પ્રભાતસિંહ ચૌહાણ પંચમહાલ ૧૭.૭૧ ૧૩.૭પ ૩.૯૬
સાંસદ મતવિસ્તાર મંજૂર ખર્ચ બાકી
વિક્રમ માડમ જામનગર ૧૨.૬૧ ૧૨.૬૦ ૦.૦૧
દીનુ સોલંકી જૂનાગઢ ૧૨.૬૪ ૮.૩૨ ૪.૩૨
તુષાર ચૌધરી બારડોલી ૧૨.પ૧ ૭.૬૪ ૪.૮૭
સી.આર.પાટિલ નવસારી ૧૨.૦પ ૮.પ૧ ૩.પ૪
પૂનમ જાટ કચ્છ ૧૨.૩૮ ૮.પ૭ ૩.૮૧
કિશન પટેલ વલસાડ ૧પ.૦પ ૧૧.પ૯ ૩.૪૬
જયશ્રીબેન પટેલ મહેસાણા ૧પ ૧૧.૭૪ ૩.૨૬
જગદીશ ઠાકોર પાટણ ૧૪.૮૭ ૧૧.૦૪ ૩.૮૩
વિઠ્ઠલ રાદડિયા પોરબંદર ૧૧.૬પ પ.૭૯ પ.૮૬
કુંવરજી બાવળિયા રાજકોટ ૧૧.૯૪ ૬.૭૯ પ.૧પ
મહેન્દ્રસિંહ ચૌહાણ સાબરકાંઠા ૧૨.૬૭ ૯.૩૦ ૩.૩૭
દર્શનાબેન જરદોશ સુરત ૧૨.૪૪ ૯.૦પ ૩.૩૯
સોમાભાઈ પટેલ સુરેન્દ્રનગર ૧૭.૯૩ ૧૧.૮૮ ૬.૦પ