• Gujarati News
  • સોના ચાંદીની આયાત વધી

સોના-ચાંદીની આયાત વધી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સોના-ચાંદીની આયાત વધી
સપ્ટેમ્બરમાં ધરખમ ઘટાડો થયા બાદ ઓક્ટોબરમાં દેશની સોના અને ચાંદીની આયાત ૬૨.પ ટકા વધીને ૧.૩ અબજ ડોલરની થઈ છે. સપ્ટેમ્બરમાં સોના અને ચાંદીની આયાત ૮૦ ટકા ઘટીને ૦.૮ અબજ ડોલરની થઈ હતી. સોના અને ચાંદીની આયાત વધવાને કારણે વેપાર ખાધમાં પણ વધારો થયો છે.