• Gujarati News
  • પરિવર્તન વર્ષના ભાગરૂપે નવી ક્વાયત

પરિવર્તન વર્ષના ભાગરૂપે નવી ક્વાયત

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પરિવર્તન વર્ષના ભાગરૂપે નવી ક્વાયત
અમદાવાદ મ્યુનિ.ની સ્કુલોમાં બાળકોને ગુણવત્તાસભર શિક્ષણ મળે તે માટે આ વર્ષને અમે પરિવર્તન વર્ષ તરીકે ઉજવવાનું નક્કી કર્યુ છે જેમાં નવા વિસ્તારોમાં નવી શાળાઓ બને તે પહેલા ત્યાં સ્કુલની આસપાસના વિસ્તારમાં વાલીઓનો સર્વે કરાશે જેમાં વાલીઓ નવી સ્કુલનું જે માધ્યમ નક્કી કરશે તે માધ્યમની શાળાઓ શરૂ કરાશે. આ પ્રકારનો પ્રથમ પ્રયોગ વટવામાં શરૂ થનારી નવી શાળામાં થશે.
લઘધીર દેસાઈ, શાસનાધિકારી, અમદાવાદ મ્યુનિ. સ્કૂલ બો‌ર્ડ‌