• Gujarati News
  • ગુજરાત કોલેજવાળા બ્રિજ ઉપર લગાડેલા કેટ આઇ તોડી નંખાયા

ગુજરાત કોલેજવાળા બ્રિજ ઉપર લગાડેલા કેટ આઇ તોડી નંખાયા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાત કોલેજવાળા બ્રિજ ઉપર લગાડેલા કેટ આઇ તોડી નંખાયા
ગુજરાત કોલેજવાળા મહાકવિ ન્હાનાલાલ ફ્લાય ઓવરબ્રિજ ઉપર વાહનચાલકોની સુવિધા માટે કેટ આઇ’ લગાડવામાં આવ્યા હતા પણ બ્રિજના લોકાર્પણ થયાને બે મહિ‌ના જેટલો સમય માંડ વીત્યો છે ત્યાં તો મોટાભાગના કેટ આઇ’ તોફાની તત્ત્વોએ તોડી નાંખ્યા છે તો કેટલાય કેટ આઇની ચોરી થઇ ગઇ છે.