• Gujarati News
  • ઔડાના વહીવટમાં પારદર્શિ‌તા આવશે

ઔડાના વહીવટમાં પારદર્શિ‌તા આવશે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઔડાના વહીવટમાં પારદર્શિ‌તા આવશે
ઔડાની તમામ કામગીરી ઓનલાઇન કરાઈ હોવાથી વહીવટમાં પારદર્શિ‌તા આવશે. ઉપરાંત, અરજદારને કચેરીના ધક્કા ખાવામાંથી મુક્તિ મળશે. એટલું જ નહીં, અરજદાર ઘેરબેઠાં પોતાના બાંધકામના પ્રોગ્રેસની કામગીરી ચકાસી શકશે. ઓનલાઇન કામગીરીથી અરજદારોમાં ઔડા પ્રત્યે વિશ્વાસ સંપાદિત થશે. - નીલા મુન્શી, આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર, ઔડા