નોકરીની તકો ઓછી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
@શિક્ષણના ક્ષેત્રે નોકરી કે રોજગારી સિવાયની કોઈ પણ પ્રકારની વ્યાવસાયિક તકો નથી.
@ભાષા સાથે પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યા પછી
શિક્ષણ ક્ષેત્રે ફિક્સ પગારની નોકરી મળે છે.
@ર્કોપોરેટ ક્ષેત્રની જોબ મેળવવા માટે ર્કોપોરેટ ડિગ્રીઓ મેળવવા માટેનો વધેલો ક્રેઝ.
@સારા પગારની ગેરંટી આપતા શો‌ર્ટ ટર્મ સર્ટિ‌ફિકેટ કો‌ર્સ ઉપલબ્ધ.