ધમકીઓ અપાય છે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફરિયાદોને લઈને આગળ શી કાર્યવાહી કરી રહ્યા છો?
હાલમાં આ ફરિયાદોની સત્યતા ચકાસી રહ્યાં છીએ. ત્યાર બાદ અમે પોલીસ ફરિયાદ કરાવીશું. ફરિયાદીઓને કાનૂની મદદ મળે તેવા પ્રયાસો પણ કરીશું
હેલ્પલાઇન પર ધમકીઓ મળે છે?
હેલ્પલાઇનને ઠપ કરી દેવાના પ્રયાસો કરાઈ રહ્યા છે. ધમકીઓની સાથે અપશબ્દો બોલવામાં આવે છે.